મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીની પરાબજારમાં સીસીટીવી કેમેરાના પોલમાં બાંધેક રસ્સામાં ટ્રક ફસાતા અકસ્માત


SHARE







મોરબીની પરાબજારમાં સીસીટીવી કેમેરાના પોલમાં બાંધેક રસ્સામાં ટ્રક ફસાતા અકસ્માત

મોરબીમાં ત્રિકોણ બાગ પાસે અકસ્માતનો બનાવ બનેલ છે જેમાં મોરબીની પરાબજારમાં આવેલ એસબીઆઇ બેન્ક પાસે સીસીટીવી કેમેરા માટે જે પોલ ઊભો કરવામાં આવેલ છે તે પોલમાં જન્માષ્ટમી સમયે મટકી ફોડ માટે રસ્સો બંધવામાં આવ્યો હતો તે હજુ સુધી કાઢવામાં આવ્યો ન હતો દરમ્યાન રાત્રિના સમયે પસાર થતો ટ્રક સીસીટીવી કેમેરાના પોલ સાથે બાંધેળ રસસમાં ફસાયો હતો જેથી કરીને સરકારી સીસીટીવી કેમેરાનો પોલ ધરાશાઇ થઈ ગયો હતો જો કે, સદનસીબે કોઈ જાનહાનિ થયેલ નથી






Latest News