મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ
Breaking news
Morbi Today

મોરબીમાં યોજાનાર બી.કે. શિવાની દીદીના વક્તવ્યના સ્થળમાં ફેરફાર કરાયો


SHARE







મોરબીમાં યોજાનાર બી.કે. શિવાની દીદીના વક્તવ્યના સ્થળમાં ફેરફાર કરાયો

મોરબી તાલુકાનાં રાજપર ગામે આગામી તા. ૨૧ સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય રાજયોગ શિક્ષિકા બી.કે. શિવાની દીદીનું વક્તવ્ય રાખવામા આવ્યું હતું જે કાર્યક્રમના સ્થળમાં વરસાદના લીધે ફેરફાર કરવામાં આવેલ છે અને હવે શનાળાથી રાજપર ગામ વચ્ચે રાજપર રોડ પર આવેલા ફેશન સિરામીક ખાતે યોજાશે

આગામી તા ૨૧ સપ્ટેમ્બરના રોજ સાંજે ૬:૦૦ થી ૮:૩૦ સુધી રાજપર ગામે આવેલ પટેલ સમાજ વાડી ખાતે આંતરરાષ્ટ્રીય વક્તા બી.કે. શિવાની દીદી “શાંત મનખુશહાલ જીવન વિષય પર વક્તવ્ય આપવાના છે જો કે, વરસાદને લઈને હાલમાં કાર્યક્રમનું સ્થળ બદલાવવામાં આવેલ છે અને હવે આ કાર્યક્રમ શનાળાથી રાજપર ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલા ફેશન સિરામીક ખાતે યોજાશે જેનો મોરબી જિલ્લાના ૧૫ વર્ષથી ઉપરના ભાઈઓ તેમજ બહેનોએ લાભ લેવા માટે આયોજકોએ આહ્વાન કર્યું છે અને આ કાર્યક્રમ સાંજે ૬ થી ૮ કલાક દરમ્યાન યોજાશે તેના પાસ લેવા અનિવાર્ય છે તેવું મોરબીના સેવા કેન્દ્રના સંચાલિકા બ્રહ્માકુમારી ચંદ્રીકાબેને જણાવાયું છે.






Latest News