હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટિવલ અંતર્ગત માનવ જાતના લાભ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય ઉપર નાટક યોજાયુ


SHARE







મોરબીમાં નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટિવલ અંતર્ગત માનવ જાતના લાભ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય ઉપર નાટક યોજાયુ

મોરબીમાં નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટિવલ અંતર્ગત માનવ જાતના લાભ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય ઉપર નાટક યોજાયુ  હતુ.જેમા પેટા થીમ તરીકે સમાજમાં અંધશ્રધ્ધા વિષય ઉપર નાટ્ય સ્પર્ધાનું જીલ્લાકક્ષાનું આયોજન આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી તરફથી કરવામાં આવ્યુ હતુ.આ સ્પર્ધામાં ભાગ લીધેલ ટીમોમાં શ્રી નવનિર્માણ વિદ્યાલય-મોરબીની ટીમ પ્રથમ શ્રેષ્ઠ રજુઆત કરનાર ટીમ હતી તથા દ્વિતીય શ્રેષ્ઠ રજુઆત કરનાર ટીમ તરીકે શ્રીમતી એલ.કે.સંઘવી કન્યા વિધાલય વાંકાનેરની ટીમ રહી હતી.હવે શ્રેષ્ઠ ટીમ રાજ્યકક્ષાએ ભાગ લેવા જશે.સ્પર્ધામાં નિર્ણાયકો તરીકે શ્રીમતી.એમ પી.શેઠ ગર્લ્સ હાઇસ્કૂલ મોરબીનાં ઉષાબેન જાદવ તથા શ્રીમતી એચ.એચ.મેઘનાથીએ હાજરી આપાને બાળકોને શ્રેષ્ઠ માર્ગદર્શન આપ્યુ હતુ તે બદલ તેઓનો આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર વતી એલ એમ.ભટ્ટ તથીા દિપેનભાઈ ભટ્ટે આભાર વ્યક્ત કર્યો હતો






Latest News