મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

ટંકારાના જબલપુર ગામની પ્રાથમિક શાળાના રમતવીરોએ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં મેદાન માર્યું


SHARE







ટંકારાના જબલપુર ગામની પ્રાથમિક શાળાના રમતવીરોએ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં મેદાન માર્યું

મોરબી જિલ્લામાં સાદુળકા ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટંકારાના જબલપુર ગામે આવેલ પ્રાથમિક શાળાના ત્રણ વિદ્યાર્થીઓએ ત્રણ ઇવેન્ટમાં નંબર મેળવી શાળા અને જબલપુર ગામનું નામ રોશન કરેલ છે જેમાં ચક્રફેંકમાં જિલ્લામાં પ્રથમ ક્રમાંક ફુલતરિયા આદિત્ય કાંતિલાલ, ૬૦૦ મી.દોડમાં જિલ્લામાં પ્રથમ ક્રમાંક વહુનીયા વિપુલ મધુભાઈ, ૪૦૦ મી.દોડમાં જિલ્લામાં દ્વિતિય ક્રમાંક ભાબોર શાંતિ હેમરાજભાઈ વિજેતા બનેલ છે ત્યારે બાળકોએ મેળવેલ ભવ્ય સફળતા માટે શાળા પરિવાર અને શાળા વ્યવસ્થાપન સમિતિ જબલપુર દ્વારા શુભકામનાઓ આપવામાં આવેલ છે






Latest News