મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

સૌરાષ્ટ્ર યુનિ. આંતર કોલેજ યોગ સ્પર્ધામાં નવયુગ કોલેજના સ્ટુડન્ટ્સ યુનિ.માં પ્રથમ


SHARE











સૌરાષ્ટ્ર યુનિ. આંતર કોલેજ યોગ સ્પર્ધામાં નવયુગ કોલેજના સ્ટુડન્ટ્સ યુનિ.માં પ્રથમ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આંતર કોલેજ રમત ગમત સ્પર્ધાઓ હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ચાલી રહી છે. એ પૈકી યોગ સ્પર્ધાઓનું આયોજન તા.૧૦-૯ ના રોજ થયું હતું. આ યોગ સ્પર્ધામાં ટીમ ઇવેન્ટમાં નવયુગ કોલેજના સ્ટુડન્ટ્સએ ઉત્કૃષ્ટ દેખાવ કરીને પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. આ ઉપરાંત વ્યક્તિગત સ્પર્ધાઓમાં અધારા તન્વી દ્વિતીય ક્રમાંક, ભાલોડીયા મનસ્વી ચતુર્થ ક્રમાંક અને કૈલા બંસીએ પાંચમો ક્રમાંક મેળવ્યો હતો.આ ઉત્કૃષ્ટ દેખાવ બદલ સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયાએ વિજેતા સ્ટુડન્ટ્સ અને કોચને અભિનંદન પાઠવ્યા હતા.






Latest News