મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

મોરબી નજીક ચોર સમજીને થયેલ મારા મારીના ગુનામાં બે આરોપીની ધરપકડ


SHARE







મોરબી નજીક ચોર સમજીને થયેલ મારા મારીના ગુનામાં બે આરોપીની ધરપકડ

મોરબીના કેરાળા(હરીપર) ગામની સીમ વાડી વિસ્તારમાં બોલા ચાલી અને મારા મરીનો બનાવ બનેલ હતો જેની બંને પક્ષેથી સામસામી ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે બંને પક્ષના એક એક આરોપીની ધરપકડ કરી હતી

મૂળ રાયધ્રાના રહેવાસી અને હાલમાં કેરાળા(હરીપર) ગામની સીમ રાયમલભાઇ સુધીની વાડીએ રહેતા માંડણભાઇ ખોડાભાઇ સિણોજીયા જાતે કોળી (૪૨)એ સિકંદર ઇકબાલભાઇ કટીયાઓસમાણભાઇ ઇકબાલભાઇ કટીયા અને સિકંદરભાઇ મુસ્તાકભાઇ કાજેડીયા જાતે મિયાણા રહે. ત્રણેય રહે.માળીયા મિયાણા તથા બે અજાણ્યા માણસ સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, કેરાળા(હરીપર) ગામની સીમ રાયમલભાઇ સંધીની વાડીમાં ફરીયાદી તથા સાહેદો હતા ત્યારે ત્રણેય આરોપી ત્યાંથી નીકળતા ચોરી અંગે શંકા જતા બોલાચાલી થઇ હતી ત્યારે આરોપી સિકંદર ઇકબાલભાઇ કટીયએ બેફામ ગાળો આપી હતી અને તેની પાસે રહેલ છરી ફરિયાદીને છાતીના ભાગે મારી હતી અને ભાગી ગયા હતા જે ગુનામાં પોલીસે હાલમાં આરોપી સિકંદર ઈકબાલ કટિયા (૨૦) રહે. સરકારી હોસ્પિટલ પાસે માળીયા વાળાની ધરપકડ કરલે છે તો સમાપક્ષેથી સિકંદર ઇકબાલભાઇ કટીયાએ પણ વળતી ફરિયાદ નોંધાવી હતી જે ગુનામાં પોલીસે હાલમાં અનિલ દિનેશ સિણોજીયા જાતે કોળી (૨૩) રહે. કેરાળા(હરીપર) વાળની ધરપકડ કરેલ હતી






Latest News