મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીના કામધેનુ પાર્ટી પ્લોટ પાસે ચકલીના માળાનું વિતરણ કરાયું


SHARE







મોરબીના કામધેનુ પાર્ટી પ્લોટ પાસે ચકલીના માળાનું વિતરણ કરાયું

પર્યાવરણ પરિવાર અને રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા ચકલીના માળાનું વિતરણ  જયદીપ હાર્ડવેર & પેઈન્ટસ કામધેનુ પાર્ટી પ્લોટ નજીક કંડલા બાયપાસ હાઇવે ખાતે કરવામાં આવ્યું હતું.  જેમાં પર્યાવરણ પરિવારના સભ્ય પરમાર ધર્મિષ્ઠાપરમાર રૂપેશ (કવિ જલરૂપ), વિવેક ભાલારા, ડાભી જયેશ,   કંઝારીયા કિશન, રોટરી ક્લબ ઓફ મોરબીના પ્રમુખ બંસીબેન શેઠ, રસીદાબેન લાકડાવાલા, હરીશભાઈ શેઠ, જિતુભાઈ ઠક્કર ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.






Latest News