મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

રાજય મંત્રી બ્રિજેશ મેરજાએ મોરબીના માજી ધારાસભ્ય-વાંકાનેરના રાજવીને વિધાનસભામાં ભાવાંજલિ અર્પણ કરી


SHARE







રાજય મંત્રી બ્રિજેશ મેરજાએ મોરબીના માજી ધારાસભ્ય-વાંકાનેરના રાજવીને વિધાનસભામાં ભાવાંજલિ અર્પણ કરી

ગુજરાત વિધાનસભામાં ૧૯ જેટલા દિવગંત માનનીય ધારાસભ્યઓને અંજલી આપવાના ગૃહના તેઓના પ્રસ્તાવમાં ભાગ લેતા પંચાયત, શ્રમ અને રોજગાર (સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજય મંત્રી બ્રિજેશ મેરજાએ દિવગંતોને ભાવભીની અંજલી અર્પી હતી

જેમાં વાંકાનેરના રાજવી સ્વ. દિગ્વિજયસિંહજી ઝાલાને પ્રજાવત્સલ અને પર્યાવરપ્રેમી લેખાવ્યા હતાં અને મોરબીના ગાંધી સ્વ. ગોકલદાસ પરમારને ભાવવિભોર ભાવાંજલિ અર્પતા બ્રિજેશ મેરજાએ સદ્ગતની ખાદી પ્રવૃત્તિ, મચ્છુ જળ હોનારત, શિક્ષણ, સિંચાઇ, સહકારી પ્રવૃત્તિઓ કંડારેલ કેડી આજે ધોરીમાર્ગ બની પથદર્શક બની રહી છે તેઓ સતવારા સમાજમાં જન્મેલા પણ સૌ સમાજના હામી હતાં અને ઇન્ટર સાયન્સમાં મુંબઇ ભણતા હતાં ત્યારે આઝાદીની ચળવળમાં જોડાઇ ગયા હતા અને આજીવન નખશીખ પ્રમાણિક અને મૂલ્યોના આગ્રહી રહયા હતાં. તેમના અવસાનથી મોરબીએ મોભ ગુમાવ્યો છે 






Latest News