મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબી એસટી ડેપો પાસે બહેરી સરકારને અવાજ પહોચાડવા સ્ટાફે કર્યા સૂત્રોચ્ચાર


SHARE







મોરબી એસટી ડેપો પાસે બહેરી સરકારને અવાજ પહોચાડવા સ્ટાફે કર્યા સૂત્રોચ્ચાર

રાજકોટ વિભાગનાં તમામ ડેપોનાં એસ.ટી. ડ્રાઈવર તેમજ કંડકટર મેકેનિક સ્ટાફ તેમજ એડીએમ સ્ટાફ ભાઇઓ તથા બહેનોચાલુ ફરજ દરમિયાન તા ૨૪ થી કાળી પટી ધારણ કરીને પોતાના પ્રશ્નો નહીં ઉકેલતા આંદોલન શરૂ કર્યું છે જેમાં મોરબીના પ્રમુખ ડી.એન.ઝાલાની આગેવાનીમાં મોરબીના કર્મચારીઓ પણ કાળી પટીને ધારણ કરીને જોડાયેલા છે અને હજુ સુધી પ્રશ્ન ન ઉકેલતા આંદોલનને વેગવંતુ બનાવવા માટે તા ૨૭ થી ૧ ઓક્ટોમ્બર સુધી રિસેષ દરમિયાન સૂત્રોચારનો કાર્યક્રમ નક્કી કરવામાં આવેલ છે જેના ભાગરૂપે મોરબી ડેપો પાસે બહેરી સરકાર સુધી તેઓના પ્રાણ પ્રશ્નો પહોચે અને તેનો યોગ્ય નિકાલ આવે તેના માટે બધા કર્મચારીઓએ સૂત્રોચાર કર્યા હતા






Latest News