મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

હળવદના શક્તિનગર ગામે જાહેરમાં જુગાર રમતા આઠ જુગારી પકડાયા


SHARE







હળવદના શક્તિનગર ગામે જાહેરમાં જુગાર રમતા આઠ જુગારી પકડાયા

હળવદ તાલુકાના શક્તિનગર ગામના સ્મશાનની પાછળ જાહેરમાં જુગાર રમતા હોવાની હક્કિત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે આઠ જુગારી ૩૦,૭૦૦ ના મુદામાલ સાથે પકડાયેલ છે

હળવદ તાલુકાનાં પીઆઇ કે.એમ. છાસીયાની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે ત્યારે બીપીનભાઈ પરમાર તથા ગંભીરસિંહ ચૌહાણને સંયુક્તમાં મળેલ ખાનગી બાતમી આધારે હળવદ તાલુકાના શક્તિનગર ગામના સ્મશાનની પાછળના ભાગે આવેલ પ્લોટીંગમાં ખુલ્લી જગ્યામાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમતા આઠ જુગારી ૩૦,૭૦૦ ની રોકડ સાથે પકડાયેલ છે જેમાં શરીફભાઈ મોહમદભાઇ ફકીર (૪૩), ઈકબાલભાઇ મુસાભાઇ મમાણી (૩૨), રજાકભાઇ અકબરભાઈ જગરી (૫૦) સુરેશભાઇ વિનુભાઈ વાઘેલા (૨૬), નાનજીભાઈ માલાભાઈ વાઘેલા (૩૩), મનસુખભાઈ લીલાભાઇ ગોહીલ (૨૦),  હસમુખભાઇ પ્રભુભાઇ ગડેશીયા (૪૨) અને ગોવીંદભાઈ ઉર્ફે ગટીયો અજાભાઈ જખાણીયા (૩૨) રહે બધા જ હળવદ વાળા જુગાર રમતા મળી આવેલ છે આ કામગીરી પીઆઇની સૂચના મુજબ કિશોરભાઇ મનજીભાઈ સોલગામા, ગંભીરસિંહ વાઘજીભાઈ ચૌહાણ, દેવેન્દ્રસિંહ દેવપાલસિંહ ઝાલા, તેજપાલસિંહ મહીપતસિંહ ઝાલા, બીપીનભાઇ મગળભાઈ પરમાર અને કમલેશભાઇ રાજુભાઈ પરમાર દ્રારા કરવામાં આવી છે






Latest News