મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીની મહિલાનું બગદાણા ખાતે સારવાર દરમિયાન મોત


SHARE







મોરબીની મહિલાનું બગદાણા ખાતે સારવાર દરમિયાન મોત

બગદાણા પોલીસ સ્ટેશનની સ્ટેશન ડાયરી ખાતે એન્ટ્રી નં.૯/૨૦૨૩ થી નોંધ થઇ હતી કે, મરણજનાર નીતાબેન રાજુભાઇ ચાટીય જાતે દેવીપુજક (ઉમર ૫૫) નું સરકારી હોસ્પિટલ ભાવનગર ખાતે સારવાર દરમ્યાન મોત નિપજેલ છે.આ મરણ જનારે જેતે સમયે શરૂઆતમાં સારવાર દરમ્યાન પોતાનું નામ નીતાબેન રાજુભાઇ ચાટીય જાતે દેવીપુજક રહે.મોરબી નામ લખાવેલ હતુ.જોકે મરણ જનાર નિતાબેનના કોઇ વાલીવારસ હજુ સુધી મળી આવેલ નથી.જેથી આ વર્ણનની મહીલાના જો કોઇને ઓળખાણ હોય તો બગદાણા પોલીસ સ્ટેશનના ટેલીફોન નંબર (૦૨૮૪૪) ૨૮૪૪૩૩ અથવા મો.૯૮૯૮૪૧૬૧૬૭ ઉપર જાણ કરવા પોલીસ વિભાગે અપીલ કરેલ છે.






Latest News