મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી તાલુકા ભાજપ દ્વારા મતદાતા ચેતના અભિયાન અંતર્ગત માર્ગદર્શન વર્કશોપ યોજાયો


SHARE







મોરબી તાલુકા ભાજપ દ્વારા મતદાતા ચેતના અભિયાન અંતર્ગત માર્ગદર્શન વર્કશોપ યોજાયો

ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા સમગ્ર ગુજરાતમા મતદાર નોંધણી ઝુંબેશ હાથ ધરવા માટે મતદાતા ચેતના અભિયાનના માર્ગદર્શન માટે મોરબી જીલ્લા ભાજપ મહામંત્રીની અધ્યક્ષતામા યોજાયેલ શિબીરમા મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાસદડીયા તથા તમામ કાર્યકર્તાઓ એકીસાથે વિશ્વમા ચંદ્રની ધરતી ઉપર દક્ષિણ ધ્રુવમા ચંદ્રયાન- ૩ નુ સફળ લેન્ડીંગ કરનાર ભારત દેશની ઐતિહાસિક અને ગૌરવપુર્ણ ધટનાને સ્ટેડીંગ ઓવેશન આપી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇસરોના વૈજ્ઞાનિકોને તાળીના ગળગળાટથી અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમ મા મોરબી જીલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, જેઠાભાઇ મિયાત્રા, ઉપપ્રમુખ રવિભાઇ સનાવડા, રમાબેન ગડારા, રવિભાઇ રબારી, પ્રભારી રસિકભાઇ વોરા, જીલ્લા પંચાયત ચેરમેન જયંતિભાઇ પડ્સુંબિયા, હીરાભાઇ ટમારિયા, જેઠાભાઇ પારેઘી, તાલુકા ભાજપ મહામંત્રી બચુભાઇ ગરચર, બચુભા રાણા, જીલ્લા ભાજપ યુવા પ્રમુખ વિશાલ ધોડાસરા, તરુણ પેથાપરા, જતીન ફુલતરીયા, અનિલ જેઠલોજા તથા મોરબી તાલુકા પંચાયતના તમામ સભ્યોએ હાજરી આપી હતી






Latest News