મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી બ્રહ્મ સમાજ દ્વારા યોજએલ કરાઓકે ગીત સ્પર્ધામાં રંગ જામ્યો


SHARE







મોરબી બ્રહ્મ સમાજ દ્વારા યોજએલ કરાઓકે ગીત સ્પર્ધામાં રંગ જામ્યો

સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા જુનાગઢ ખાતે કરાઓકે ગીત સ્પર્ધા યોજાઈ હતી જેમાં મોરબીના ફાલ્ગુનીબેન કેતનભાઇ જોશીએ "સી" વિભાગમાં મેદાન મારી મોરબીનું ગૌરવ વધાર્યું હતું જે બદલ સમસ્ત બ્રહ્મ સમાજ મોરબી દ્વારા તેઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

વીણાબેન પંડ્યા દ્વારા સ્થાપિત 'સંહિતા મહિલા મંડળ'ના ચેરમેન ચેતનાબેન પંડ્યાના સંકલનમાં સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ દ્રારા કરાઓકે ગીત સ્પર્ધાનું આયોજન જુનાગઢ ખાતે કરવામાં આવેલ જેમા મોરબી શહેરના ઉંમર પ્રમાણે ત્રણ ગ્રુપમાંથી સી ગ્રુપમાં ફાલ્ગુનીબેન કેતનભાઇ જોશીનો પ્રથમ નંબર આવેલ.કાર્યક્રમનું સંચાલન સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ જુનાગઢ જિલ્લાના ટ્રસ્ટી હસુભાઈ જોષી, જિલા પ્રમુખ કે.ડી.પંડ્યા, પ્રવક્તા શૈલેષ પંડ્યા, જૂનાગઢ મહિલા પાંખ પ્રમુખ આરતીબેન જોશી તેમજ દક્ષાબેન જોષી વગેરે દ્વારા થયેલ સી વિભાગમાં વિજેતા થયેલા ફાલ્ગુનીબેન કેતનભાઇ જોશીને મોરબી જિલા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ ભરતભાઈ ઓઝા તેમજ મહામંત્રી ચિંતનભાઈ ભટ્ટ, નીરજભાઈ ભટ્ટ તેમજ તેમના  સગા-સબંધીઓ અભિનંદન આપી રહ્યા છે.






Latest News