મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબી આઇએમએના પ્રમુખ પદે ડો. દિપક બાવરવાની વરણી


SHARE







મોરબી આઇએમએના પ્રમુખ પદે ડો. દિપક બાવરવાની વરણી

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ આઇએમએ હૉલ ખાતે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનની મોરબી બ્રાન્ચના નવા હોદેદારોનો પદ ગ્રહણ સમારોહ યોજાયો જેમાં નવા પ્રમુખ પદે ડો. દિપક બાવરવા (મેડિકલ ઓફિસર રાજપર આરોગ્ય કેન્દ્ર)સેક્રેટરી પદે ડો. જયદીપ કાચરોલા (અર્પણ બાળકોની હોસ્પિટલ) અને ખજાનચી પદે ડોકટર અલ્પેશ ફેફર (રાધે હોસ્પીટલ)ની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે આ તકે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના પૂર્વ પ્રમુખ તેમજ તમામ સભ્યો હાજર રહ્યા હતા






Latest News