મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના નેશનલ હાઇવે ઉપરના ખાડાના લીધે આધેડનું મોત, ખાડા બુરવા સીએમને રજૂઆત..!


SHARE







મોરબીના નેશનલ હાઇવે ઉપરના ખાડાના લીધે આધેડનું મોત, ખાડા બુરવા સીએમને રજૂઆત..!

મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસો.ના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ હાલમાં સીએમને લેખિત રજૂઆત કરીને ૮-અ નેશનલ હાઇવેનું રીપેરીંગ કરવામાં આવે તેવી માંગ કરી છે તેમણે જણાવ્યુ છે કે, નેશનલ હાઇવેને રીપેર કરવા માટે ખાડા કરવામાં આવે છે પણ પછી લાંબો સમય સુધી ખાડા બુરવામાં આવતા નથી જેના લીધે ઘણી વખત અકસ્માત થાય છે તાજેતરમાં ગાળા ગામના આધેડ હીરાભાઈ ગંગારામભાઈ વિઘાણી (ઉમર ૫૫) નો અકસ્માત થતા તેમનું મોત નીપજયું છે જેથી કરીને આવા ખાડા બુરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.






Latest News