મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબી રઘુવંશી સમાજના ભાજપના હોદ્દેદારોએ વિધાનસભાના અધ્યક્ષ-મંત્રી મેરજાને પાઠવી શુભકામના


SHARE







મોરબી રઘુવંશી સમાજના ભાજપના હોદ્દેદારોએ વિધાનસભાના અધ્યક્ષ-મંત્રી મેરજાને પાઠવી શુભકામના

મોરબી રઘુવંશી સમાજના ભાજપના હોદ્દેદારો દ્વારા મોરબી માળિયાના ધારાસભ્ય તેમજ ગુજરાત સરકારના મંત્રી બ્રિજેશભાઈ મેરજા તેમજ  વિધાનસભા પ્રથમ મહિલા અધ્યક્ષ શ્રીમતી ડો. નીમાબેન આચાર્યની શુભેચ્છા મુલાકાત લઈને તેઓને રૂબરૂ શુભકામનાઓ પાઠવી હતી ત્યારે નિકુંજભાઈ કોટક, કાજલબેન ચંડીભમર, કલ્પેશભાઈ રવેશીયા, મેધાબેન દીપકભાઈ પોપટ, સુરભીબેન મનીષભાઈ ભોજાણી, દીપકભાઈ સોમૈયા, પરિમલભાઈ ઠક્કર, દિપકભાઈ પોપટ, મનીષભાઈ ભોજાણી, દિલીપભાઈ રવેશીયા સહિતના ત્યાં હાજર રહયા હતા






Latest News