મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં કાલે શ્રી ચાલીસા સાહેબ પુર્ણાહુતી મહોત્સવ ઉજવાશે


SHARE







મોરબીમાં કાલે શ્રી ચાલીસા સાહેબ પુર્ણાહુતી મહોત્સવ ઉજવાશે

ધાર્મિક ઉત્સવ સમિતિ તથા સમસ્ત સીધી સમાજના સહયોગથી કાલે તા.૨૦ ઓગસ્ટને રવિવારના રોજ શ્રી ચાલીસા સાહેબ પુર્ણાહુતી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે.શ્રી ચાલીસા સાહેબ પુર્ણાહુતી મહોત્સવ તા.૨૦-૮ ને રવિવારના રોજ સિંધુ ભવન, સ્ટેશન રોડ મોરબી ખાતે યોજાશે જે મહોત્સવ નિમિતે સવારે ૮:૩૦ કલાકે પુર્ણાહુતી પૂજા વિધિ, સવારે ૧૦:૩૦ કલાકે અખ્ખો-પજડા-આરતી-પલ્લવ તેમજ બપોરે ૧૨ થી ૨:૩૦ સુધી ભંડારો (પ્રસાદ) નું આયોજન કરવામાં આવ્યું છે.

તે ઉપરાંત સાંજે પુર્ણાહુતી મહોત્સવ નિમિતે વિવિધ કાર્યક્રમો ઇન્દ્રપ્રસ્થ પાર્ટી પ્લોટ, ન્યુ એરા સ્કૂલની બાજુમાં, રવાપર ઘુનડા રોડ મોરબી ખાતે યોજાશે જેમાં સાંજે ૫:૩૦ કલાકે ભેહરાણા સાહેબ, રાત્રે ૮:૩૦ કલાકે જ્યોતિ પરવાના અને રાત્રે ૯ કલાકે ભંડારો (પ્રસાદ) યોજાશે.ધાર્મિક મહોત્સવમાં સિંધી સમાજના દરેક ભાઇ-બહેનોએ પધારવા સિંધી જનરલ પંચાયત દ્વારા ભાવભર્યું જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.






Latest News