મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના દેવ સોલ્ટ ખાતે ધ્વજવંદન કરાયું: ૩૫૦૦ બાળકોને કમ્પાસ-ચોક્લેટનું વિતરણ


SHARE







માળીયા (મી)ના દેવ સોલ્ટ ખાતે ધ્વજવંદન કરાયું: ૩૫૦૦ બાળકોને કમ્પાસ-ચોક્લેટનું વિતરણ

માળિયા (મી) તાલુકાનું એક માત્ર એવું મીઠાનું એકમ જ્યાં સ્વતંત્ર અને ગણતંત્ર દિવસની ઉજવણી ધ્વજવંદન કરી ઉજવણી કરવામાં આવી હતી ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્વતંત્ર દિવસની ઉજવણી નિમિતે દેવ સોલ્ટના જનરલ મેનેજર દિલીપસિંહ જાડેજા દ્વારા તિરંગાને ખુલ્લા આકાશમાં લહેરાવીને ધ્વજ વંદન કરાયું હતું ત્યારે કંપનીના કર્મચારીઓ ત્યાં હાજર રહ્યા હતા અત્રે ઉલેખનીય છે કે, હમેશા સેવાકીય પ્રવૃતિઓ માટે તત્પર રેહતા દેવ સોલ્ટ દ્વારા આ વર્ષે સ્વતંત્ર દિવસ નિમિતે માળિયા તાલુકના વિવિધ ગામોની શાળામાં ૩૫૦૦ જેટલા વિધાર્થીઓને કમ્પાસ બોક્ષ અને ચોકલેટનું વિતરણ કરાયું હતું. આ વિતરણમાં દરમિયાન કંપનીના અધિકાર વિવેક ધ્રુણા, રમજાન જેડા, અમિત સવસેટા અને રાજેશ પરમાર હાજર રહ્યા હતા.






Latest News