મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી : મોડેલ સ્કૂલ મોટીબરાર ખાતે ડાયરો યોજાયો


SHARE







મોરબી : મોડેલ સ્કૂલ મોટીબરાર ખાતે ડાયરો યોજાયો

મોડેલ સ્કૂલ મોટીબરાર ખાતે ડાયરો યોજાયો હતો.મોડેલ સ્કૂલ મોટીબરાર ખાતે રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર પ્રેરિત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા સંચાલિત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત નગરપાલિકા કક્ષા સાંસ્કૃતિક કાર્યક્રમ લોક ડાયરોનું આયોજન કરવામાં આવ્યું હતું.જેને શાળાના તમામ વિદ્યાર્થીઓએ મન મૂકીને માણ્યો હતો.આ લોક ડાયરામાં તમામ સંગીતની રમઝટથી થનગની ઉઠ્યા હતા.જેમાં શાળાના બાળ કલાકારોએ પણ પોતાની પ્રતિભા પ્રગટાવી હતી.શાળા પરિવારે ખૂબ ઉત્સાહભેર ડાયરાને વધાવ્યો અને શાળાના આચાર્ય બી.એન.વીડજાએ લોક ડાયરાના તમામ કલાકારોનો આભાર વ્યક્ત કર્યો હતો






Latest News