મોરબી જિલ્લા પંચાયતમાં 6 વર્ષ પહેલા મંજૂર કરાયેલ 8 કામ ન કરવામાં આવતા અંતે રદ્દ કરાયા ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત
Breaking news
Morbi Today

ટંકારાના હરબટીયાળી શાળા ખાતે બાળકોને પ્રેક્ટીકલ જ્ઞાન માટે લાઈફ સ્કીલ મેળો યોજાયો


SHARE







ટંકારાના હરબટીયાળી શાળા ખાતે બાળકોને પ્રેક્ટીકલ જ્ઞાન માટે લાઈફ સ્કીલ મેળો યોજાયો

દર વર્ષે સરકારી સ્કૂલોમાં બાળમેળો અને લાઇફ સ્કીલ મેળો ઉજવવામાં આવે છે.તેના ભાગ રૂપે ટંકારાની હરબટીયાળી પ્રા.શાળામાં આ વર્ષે અલગ સંદેશો આપતો લાઇફ સ્કીલ મેળો યોજવામાં આવ્યો હતો.અત્યારના રેડ્ડીનેઇડ યુગમાં બધું જ તેયાર મળે છે.એટલે સુધી કે લોટ પણ રેડ્ડી મળે છે.ત્યારે આજની જનરેશનને સંદેશો આપવા માટે આ મેળામાં રોટલા બનાવવા, અનાજને સૂપડે ચડાવી સાફ કરવું, ઝાટકવું, સિલાઈ કામ કરવું , ભરત ભરવું વિગેરે જેવા અનેક સ્ટોલ ઊભા કરી આજની પેઢીને પહેલાના જમાનાની યાદ અપાવવામાં આવી હતી.આ તકે શાળાના આચાર્ય કુંદનબેન જાનીએ આયોદનમાં સહયોગી બનેલ સૌને શુભેચ્છા પાઠવી હતી.






Latest News