મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં વાહનમાં થયેલ નુકશાનનો વીમો ચૂકવવા ગ્રાહક તકરાર કોર્ટનો આદેશ


SHARE







મોરબી જિલ્લામાં વાહનમાં થયેલ નુકશાનનો વીમો ચૂકવવા ગ્રાહક તકરાર કોર્ટનો આદેશ

વાંકાનેરના નવાઢુવા ગામના વતની વિજયકુમાર અશોકભાઇ સારલાનું વાહન જાંબુડીયાથી બંધુનગર જતુ હતું ત્યારે અકસ્માત થયો હતો અને રીલાયન્સ જનરલ ઇન્સ્યુરન્સનો વીમો હતો વીમા અને કંપનીએ વીમો આપવાની ના પાડતાં વિજયભાઇ મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં ફરિયાદ દાખલ કરેલ હતો અને ગ્રાહક અદાલતે ગ્રાહકને .૫૪,૮૨૦ ઉપરાંત ૫૦૦૦ ખર્ચના ૬ ટકા વ્યાજ સાથે તા. ૧૫-૯-૨૧ થી ચુકવવાનો આદેશ કરેલ છે.

વાંકાનેર તાલુકાના નવા ઢુવા ગામના વતની વિજયકુમાર અશોકભાઇ સારલાનુ વાહન જાબુંડીયાથી બંધુ નગર જતા રસ્તામાં અકસ્માત થતાં વાહનને નુકશાન થયેલ તેમનો વીમો રીલાયન્સ જનરલ ઇન્સ્યુ નો હતો વીમા કંપની એમ કહેલ કે ડ્રાઇવરને લાગેલ નથી અને જે બીલો રજુ કર્યા છે તે સાદા કાગળમાં છે માટે વીમો મળે નહી ગ્રાહક અદાલતે જણાવેલ કે, ડ્રાઇવરને લાગવુ જરૂરી નથી મને ગ્રાહકે જે બીલો રજુ કરેલ તે માન્ય રાખેલ ગ્રાહકે વીમો ભરેલ છે માટે વીમા કંપની એ વીમો આપવો જોઇ અદાલતે ગ્રાહકને ૫૪,૮૨૦ અને પાંચ હજાર ખર્ચના ૬ ટકા વ્યાજ લેખે તા.૧૫-૯-૨૧ થી ચુકવવાનો આદેશ કરેલ છે મોરબી જીલ્લામાં કોઇ પણ ગ્રાહકને અન્યાય થાય તો પ્રમુખ લાલજીભાઇ મહેતા (૯૮૨૫૭ ૯૦૪૧૨), ઉપપ્રમુખ બળવંતભાઇ ભટ્ટ (૯૩૨૭૪ ૯૯૧૮૫) અને મંત્રી રામભાઇ મહેતા (૯૯૦૪૦ ૯૮૦૪૮) નો સંપર્ક કરવો તેવું જણાવ્યુ છે






Latest News