મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીમાં પી.જી. પટેલ કોમર્સ કોલેજ ખાતે કોરોના વેકસીનેશન કેમ્પ યોજાયો


SHARE







મોરબીમાં પી.જી. પટેલ કોમર્સ કોલેજ ખાતે કોરોના વેકસીનેશન કેમ્પ યોજાયો

મોરબી લાઇન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર PMJF લાઇન્સ વસંતભાઈ મોવલિયા મોરબીમાં આવ્યા હતા તેઓના હસ્તે મોરબીના શનાળા રોડ ઉયપર આવેલ પી.જી. પટેલ કોમર્સ કોલેજ ખાતે કોરોના વેકસીનેશન કેમ્પનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું ત્યાર બાદ ડિસ્ટ્રિક્ટ ગવર્નર દ્વારા કલબના મેમ્બર્સને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવા આવ્યા હતા ત્યારે ચંદ્રકાંતભાઈ દફતરી, મોરબી લાયન્સ ક્લબ નઝરબાગના પ્રમુખ ડો. પ્રેયશ પડયા, સૌરાષ્ટ્રના લાયન્સના રીજીયન ચેરમેન રમેશ રૂપાલામોરબી ઝોનના ચેરમેન તુષાર દફતરીડૉ.રવીન્દ્ર ભટ્ટ સહિતના આગેવાનો હાજર રહયા હતા






Latest News