મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

રાજ્યમાં પંચાયત હસ્તકની ૧૫ હજાર જગ્યાઓ ભરવામાં આવશે: બ્રિજેશ મેરજા


SHARE







રાજ્યમાં પંચાયત હસ્તકની ૧૫ હજાર જગ્યાઓ ભરવામાં આવશે: બ્રિજેશ મેરજા

મોરબી-માળિયાના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના શ્રમ, રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) બ્રિજેશ મેરજાએ હાલમાં મોટી જાહેરાત કરેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગુજરાત રાજ્યના જિલ્લા વિકાસ અધિકારી સાથે તથા ગ્રામ ગૃહ નિર્માણના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને આગામી દિવસોમાં ૧૫૦૦૦ જેટલી ભરતી કરવામાં આવશે

આજે પંચયાત રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાજાહેરાત કરી છે જેમાં તેને જણાવ્યુ છે કે, પંચાયત હસ્તકની ખાલી પડેલ ૧૫ હજાર જગ્યાઓ ભરવા માટેની કવાયત શરૂ કરવામાં આવશે અને તેમાં તાલુકા વિકાસ અધિકારી તથા તલાટી સહિત ૬ થી ૭ સંવર્ગની જગ્યાઓ ભરવામાં આવશે અને રાજ્યમાં અન્નપૂર્ણા યોજના અગાઉ સરકારે બંધ કરી હતી. તે અન્નપૂર્ણા યોજના ફરી શરૂ કરવાનો નિર્ણય પીએન સરકાર દ્વારા લેવામાં આવ્યો છે






Latest News