મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

માળીયા(મિં.)ના મોટા દહીંસરા ગામે શાળાના વિદ્યાર્થીઓને સ્કુલ ડ્રેસ અર્પણ


SHARE











માળીયા(મિં.)ના મોટા દહીંસરા ગામે શાળાના વિદ્યાર્થીઓને સ્કુલ ડ્રેસ અર્પણ

મોરબી જિલ્લાના માળિયા મીંયાણા તાલુકામાં આવેલા મોટા દહીંસરા ગામની કન્યા પ્રાથમિક શાળા ખાતે જરૂરિયાતમંદ પરિવારની 18 દીકરીઓને મોટા દહીંસરા ગામના દીપક ધીરૂભાઈ મૈયડ તથા સાગર અમુભાઈ મૈયડ દ્વારા ૧૮ વિદ્યાર્થીઓને શાળાના સ્કૂલ ડ્રેસ લઈ આપવામાં આવ્યા હતા






Latest News