મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત વાંકાનેરના જોધપર ગામે બે મહિલાઓને દંપતિએ પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુર રોડે થયેલ લુંટના ગુનામાં આરોપીનો જામીન ઉપર છુટકારો


SHARE







મોરબીના લખધીરપુર રોડે થયેલ લુંટના ગુનામાં આરોપીનો જામીન ઉપર છુટકારો

મોરબીના લખધીરપુર રોડે લુંટ કરવામાં આવી હતી જે ગુનામાં પકડાયેલ આરોપીની જમીન અરજી કોર્ટમાં કરવામાં આવી હતી જેમાં આરોપીના વકીલની દલીલને ધ્યાને લઈને આ ગુનામાં આરોપીનો જામીન ઉપર છૂટકારો થયો છે

મોરબી -વાકેનેર હાઈવે પર સુધારા શેરીમાં રહેતા તથા સવીસ કરતા વિજય જોષી ઉ.૩૪ વાળા રાત્રે ૧૧-૩૦ આસપાસ મોરબી તરફ આવતા હતા. ત્યારે રસ્તામા આડ બાઈક નાખીને ચારેક ૧૮ થી ૨૦ વરસની ઉમરના યુવકોએ આડા ફરી ફરીયાદીનો મોબાઈલ લુટી લઈને ધોકા વડે માર મારી હાંસળી ભાગી નાખેલ હતી આ ગુનામાં મોરબી તાલુકા પોલીસે ઈ.પી.કો. કલમ ૩૯ર તથા ૩૯૭ ના ગુનામાં આરોપી મોહસીન હમીદ કટીયાની ધરપકડ કરી હતી અને આરોપી તરફથી મોરબીના જાણીતા સીનીયર વકીલ શ્રીમતી પુષ્પાબેન કે. ભટ્ટ રોકાયેલ હતા અને સરકારી વકીલ તથા આરોપીના વકીલની દલીલો સાભળીને એડી. ડીસ્ટ્રીકટ જજ સી.જી. મહેતાઆરોપી મોહસીન હમીદ કટીયાને ૨૫૦૦૦ ના જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવેલ હતો આ કામે મોહસીન તરફથી મોરબીના જાણીતા સીનીયર વકીલ શ્રીમતી પુષ્પાબેન કે. ભટ્ટ રોકાયેલ હતા 






Latest News