મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીની એમ.એમ. સાયન્સ કોલેજમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ દિન ઉજવાયો


SHARE







મોરબીની એમ.એમ. સાયન્સ કોલેજમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ દિન ઉજવાયો

મોરબીની સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત એમ.એમ. સાયન્સ કોલેજમાં ઘણા વર્ષોથી ચાલી રહેલા એનસીસીમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ અને અવૈધ વ્યાપાર વિરોધ દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોરબી આર્યભટ્ટ સીએસસીના સંચાલક દીપેન ભટ્ટ તથા એનસીસીના કેડેટ દ્વારા વિદ્યાર્થીઓને ડ્રગ્સના સેવનથી થતા ગેરફાયદા વિશે માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં પ્રિન્સીપાલ માંડવીયા, નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા પ્રાયમરી હેલ્થ સેન્ટરના ડોક્ટરો હાજર રહ્યા હતા.






Latest News