મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં સગીરાનું અપહરણ કરીને અડપલાં કરનારા શખ્સને કડક સજાની હિન્દુ સમાજની માંગ


SHARE







વાંકાનેરમાં સગીરાનું અપહરણ કરીને અડપલાં કરનારા શખ્સને કડક સજાની હિન્દુ સમાજની માંગ

વાંકાનેરમાં હિન્દુ સગીરાનું અપહરણ કરીને તેની સાથે અડપલા કરવામાં આવ્યા હતા જેથી કરીને ભોગ બનેલ સગીરાની માતાએ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી લીધી હતી જો કે, આ આરોપીની સામે કડક કાર્યવાહી કરવા માટે બ્રહ્મ સમાજ, કરણી સેના, હિન્દુ વાહિની સહિતના હિન્દુ સંગઠનોએ વાંકાનેર મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું ત્યારે મોટી સંખ્યામાં લોકો ત્યાં હજાર રહ્યા હતા આ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને આ શખ્સને કાયદાનું એવું ભાન કરાવવામાં આવે કે બીજા કોઈ આવી હરકત કરવાનું વિચારે પણ નહીં તેવી માંગ આગેવાનો દ્વારા કરવામાં આવી છે વધુમાં હિન્દુ યુવા વાહિનીના અધ્યક્ષ કે.બી. બોરીચાએ જણાવ્યું હતું કે, મુસ્લિમ શખ્સ દ્વારા હિન્દુ સગીરાનું અપહરણ કરીને અડપલાં કરવામાં આવ્યા હતા તેમજ તે સગીરાનો હાથ પકડવા, નમાજ પઢાવવા સહિતનું દબાણ આ શખ્સ દ્વારા કરવામાં આવ્યું હોવાનું સામે આવેલ છે ત્યારે આરોપી સામે આકરા પગલાં લેવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે






Latest News