મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં વિદ્યુતનગર યુવા ગ્રુપ કા રાજા ગણેશોત્સવમાં થાળી શણગારવાની સ્પર્ધા યોજાઇ


SHARE







મોરબીમાં વિદ્યુતનગર યુવા ગ્રુપ કા રાજા ગણેશોત્સવમાં થાળી શણગારવાની સ્પર્ધા યોજાઇ

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ વિદ્યુતનગરમાં વિદ્યુતનગર યુવા ગ્રુપ કા રાજા ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં થાળી શણગારવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૩૦ જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો. અને તેમાથી ૧ થી ૫ નંબરના વિજેતાઓને પ્રોત્સાહિત કરવા માટે સન્માનિત કરી મોમેન્ટો આપવામા આવ્યા હતા






Latest News