મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખને આવકારતું રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ


SHARE







મોરબી જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખને આવકારતું રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ

મોરબી,રાષ્ટ્ર કે હિતમેં,શિક્ષા કે હિતમેં શિક્ષક, શિક્ષક કે હિતમેં સમાજના ધ્યેય સૂત્ર સાથે કામ કરતા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના કાર્યકર્તા દિનેશભાઈ વડસોલા અધ્યક્ષ કિરણભાઈ કાચરોલા મંત્રી, હિતેશભાઈ ગોપાણી સંગઠન મંત્રી મોરબી જિલ્લો તેમજ સૌરાષ્ટ્ર સંભાગ તેમજ કિરીટભાઈ દેકાવડીયા ઉપાધ્યક્ષ વગેરેએ નવ નિયુક્ત મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડીને સ્વતંત્રતાના ૭૫ શૂરવીરો પુસ્તક અર્પણ કરી સન્માનિત કર્યા હતા અને રાષ્ટ્ર સેવા,સમાજ સેવાના કોઈ પણ કામ માટે મહાસંઘ હંમેશા આપની મદદ માટે તૈયાર છે એવું નવ નિયુક્ત પ્રમુખને જણાવ્યું હતું,આ તકે દુર્લભજીભાઈ દેથરીયા ધારાસભ્ય ટંકારા-પડધરીની પૂર્વ પ્રમુખ જિલ્લા ભાજપ તરીકેના કાર્યો સિદ્ધિઓ અને ગતિ ગરિમાને પણ મહાસંઘ દ્વારા બિરદાવી હતી અને મોરબી જિલ્લાના શિક્ષણ વિશે શિક્ષકોના પ્રશ્નો વિશે તેમજ આગામી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ વિશે બંને મહાનુભાવો સાથે ચર્ચા કરી હતી.






Latest News