મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

મોરબી નવયુગ કોલેજમાં સેન્ટ્રલ યુનિ. દ્વારા સેમિનાર યોજાયો


SHARE











મોરબી નવયુગ કોલેજમાં સેન્ટ્રલ યુનિ. દ્વારા સેમિનાર યોજાયો

મોરબી નવયુગ કોલેજમાં સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના પ્રો. ડો. એચ .બી .પટેલ (રજીસ્ટાર અને ડીન) તેમજ પ્રો.ડો. દિનેશભાઈ કનઝારિયા (પ્રો. ઉમિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અમદાવાદ) તેમની સાથે નવયુગ કોલેજના તમામ વિભાગના  પ્રિન્સિપાલ તેમજ એકેડમીક સ્ટાફ સાથે નવી શિક્ષણનીતિ અને વહીવટી બાબતો અંગે પ્રશ્નોતરી સાથેનો સેમિનાર યોજાયો હતો






Latest News