મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાંથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો


SHARE







મોરબીમાંથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો

મોરબી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે ટંકારા તાલુકાના ઓટાળા ગામનો સાગર ભરવાડ નામનો શખ્સ બાઇક લઈને નીકળ્યો હતો ત્યારે તેની પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે તેની પાસે બાઈકના કોઈ આધાર પુરાવા ન હોવાથી પોલીસે તેની વધુ પૂછપરછ કરતાં તેને કહ્યું હતું કે, લોક ન માર્યું હોય તેવા બાઇક ચોરી કરી લેતો હતો જે અંગેની બાઇક ચોરીની ફરિયાદ જિલ્લાના અલગ અલગ પોલીસ મથકમાં નોંધાઇ હતી હાલમાં સાગર ભરવાડ પાસેથી પોલીસે એક બાઇક સહિત ૨૦ હજારનો મુદામાલ કબજે કરેલ છે






Latest News