મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં કોરોનાના બુધવારે ૩૫ પોઝીટીવ કેસ: ૨૨ ને ડિસ્ચાર્જ


SHARE







મોરબી જીલ્લામાં કોરોનાના બુધવારે ૩૫ પોઝીટીવ કેસ: ૨૨ ને ડિસ્ચાર્જ

મોરબી જીલ્લામાં કોરોનાના ટેસ્ટિંગ માટે જે સેમ્પલ લેવામાં આવ્યા હતા તેમાંથી બુધવારે મોરબી જીલ્લામાં કોરોનાના ૩૫ પોઝિટિવ કેસ નોંધાયેલ છે જેથી આજની તારીખે જીલ્લામાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ૧૬૩ થયેલ છે

હાલમાં આરોગ્ય વિભાગમાંથી આવેલ માહિતી મુજબ આજની તારીખે જીલ્લામાં કોરોનાના ૧૬૩ એક્ટિવ કેસ છે જે દર્દીઓની સારવાર ચાલી રહી છે મોરબી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં છેલ્લા દિવસથી સતત વધી રહી છે જો કેલોકો હવે તેને ગંભીરતાથી લેતા નથી તે પણ હક્કિત છે તેવામાં બુધવારે મોરબી તાલુકામાં ૨૪મોરબી શહેર ૩વાંકાનેર તાલુકામાં ૧ટંકારા તાલુકામાં ૧, હળવદ તાલુકામાં ૧ અને હળવદ શહેરમાં પ કુલ મળીને ૩૫ કેસ નોંધાયા છે અત્રે ઉલેખનીય છે કેછેલ્લા દિવસોમાં જે લોકોને કોરોના પોઝિટિવ આવ્યો હતો તેમાંથી સફળ સારવાર મળી જતાં ૨૨ લોકોને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે






Latest News