મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

માળીયા (મી) તાલુકાની શુક્રમણિ શાળામાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો


SHARE







માળીયા (મી) તાલુકાની શુક્રમણિ શાળામાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો

માળીયા મિયાણા તાલુકામાં આવેલ શુક્રમણિ પ્રાથમિક શાળામાં ધો. ૮ ની વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ તેમજ લાઇફ સંસ્થા દ્વારા ટેલેન્ટહન્ટ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિવિધ સ્પર્ધા જેવી કે ગાયન, ડાન્સ, વકતૃત્વ, ક્રિકેટ અને ખોખોની સ્પર્ધા રાખવામાં આવી હતી. જેમાં વિજેતા વિદ્યાર્થીનીને ટ્રોફી અને શિલ્ડ અર્પણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમના અંતે વિદાયમાન લેતી વિદ્યાર્થીનીના પ્રતિભાવો લેવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં લાઇફ સંસ્થામાંથી અધિકારી તેમજ સરપંચ રમેશભાઈ ચાવડા તેમજ વાલી હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષકોએ ખુબજ જહેમત ઉઠાવી હતી. જે બદલ આચાર્ય અશ્વિનભાઈ આહિરે સર્વેનો આભાર  માન્યો હતો  અને વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.






Latest News