મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના ઝૂલતા પુલ કેસમાં પકડાયેલ જયસુખભાઇ પટેલની જામીન અંગે આજે સુનવણી


SHARE







મોરબીના ઝૂલતા પુલ કેસમાં પકડાયેલ જયસુખભાઇ પટેલની જામીન અંગે આજે સુનવણી

મોરબીના જુલતા પુલ દુર્ઘટના કેસમાં પકડાયેલા આરોપી જયસુખભાઈ પટેલ દ્વારા રેગ્યુલર જામીન માટે મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અરજી કરવામાં આવી છે જે અરજીની આજરોજ સુનવણી હાથ ધરવામાં આવી હતી.

મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટના કેસના આરોપી જયસુખ પટેલે તા. 23 ના રોજ રેગ્યુલર જામીન અરજી કરી હતી. જેની સુનાવણી આવતીકાલે તા. 29 ના રોજ કોર્ટમાં થનાર છે. ઉલ્લેખનીય છે કે અગાઉ જયસુખ પટેલે હાઇકોર્ટના આદેશ મુજબ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પીડિતોના પરિવારજનો અને ઇજાગ્રસ્તોને વળતર ચૂકવવા માટે બેન્કના કામ માટે જામીન ઉપર મુક્ત થવા અરજી કરી હતી જો કે ત્યારે અરજીને મોરબી કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી. દરમિયાન જયસુખભાઈ પટેલ દ્વારા રેગ્યુલર જામીન માટે મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અરજી મુકવામાં આવી છે જેની આજરોજ સુનવણી હાથ ધરવામાં આવશે.






Latest News