મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા સરવડની શાળાની સ્વરક્ષણ તાલીમ શિબિર યોજાઇ


SHARE







મોરબી જિલ્લા સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા સરવડની શાળાની સ્વરક્ષણ તાલીમ શિબિર યોજાઇ

મોરબી જિલ્લાના માળિયા મીયાણા તાલુકાના સરવડ ગામ આવેલ કે.પી. હોથી ઉ.મા. વિદ્યાલયમાં છેલ્લા ૧૧ દિવસથી શાળાની વિદ્યાર્થીનીઓ માટે મોરબી જિલ્લા સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા મહિલા સ્વરક્ષણ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાઈસ્કૂલની ધો. ૯ અને ૧૧ વિદ્યાર્થિનીઓને પ્રભાતભાઈ મકવાણા દ્વારા કરાટેની તાલીમ આપવામાં આવી હતી અત્રે ઉલેખનીય છે કે, છેલ્લા ૧૧ માં દિવસમાં પોલીસ સ્ટેશનના અધિકારીઓ, કરાટે ટ્રેનર તથા શાળાના સમગ્ર સ્ટાફની હાજરીમાં પ્રાથમિક શાળાની તેમજ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓએ કરાટે સહિતની તાલીમ આપવામાં આવી છે






Latest News