મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીની ભારતી વિદ્યાલય શાળામાં શિક્ષકદિનની ઉજવણી કરાઇ


SHARE







મોરબીની ભારતી વિદ્યાલય શાળામાં શિક્ષકદિનની ઉજવણી કરાઇ

 મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલી શ્રેષ્ઠ પરિણામ આપતી ભારતી વિદ્યાલય શાળામાં ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મ જ્યંતી નિમિતે શિક્ષકદિનની ઉજવણી કરાવામાં આવી હતી અને આ ઉજવણીમાં શાળાના ધોરણ ૬ થી ૧૨ ના વિદ્યાર્થીઓએ એક દિવસિય શિક્ષક, આચાર્ય, ક્લાર્ક, સુપર વાઇઝર તેમજ મદદનિશ શિક્ષકની ભૂમિકા ભજવેલ હતી અને વર્ગખંડમાં વિદ્યાર્થીઓનેઅધ્યયન કાર્ય કરાવામાં આવેલ હતું ત્યારે શાળા પ્રમુખ હિતેષભાઇ મહેતાએ જણાવ્યુ હતું કે, આવા દિવસોની ઉજવણીથી વ્યક્તિનો સહ અભ્યાસિક પ્રવૃતિમાં રસ જાગે છે તેમજ તેમના રહેલો આત્મવિશ્વાસ પણ વધે છે સાથે તેઓના કહ્યા પ્રમાણે આ ઉજવણીમાં શાળાના આશરે ૬૫ વિદ્યાર્થીઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે ભાગ લીધેલ હતો અને ઉજવણીના અંતમાં શાળા પ્રમુખ હિતેષભાઇ મહેતાએ તમામને અભિનંદન પાઠવેલ હતા




Latest News