મોરબીમાં દારૂના ૩૬ ચપલા સાથે બે પકડાયા, એકની શોધખોળ ચાલુ ટંકારાના ગણેશપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ યોજાયો ખાનગી વીજ કંપનીની દાદાગીરી સામે મહાઆંદોલન: ખેડૂત હક અધિકાર પગપાળા ન્યાય યાત્રા મોરબી જીલ્લામાં પણ આવશે મોરબી નજીક ડમ્પરમાં કાર ઘૂસી જતાં બે યુવાનના મોત: મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે રોંગ સાઈડમાં આવેલ ડમ્પર ચાલકે બાઈકની હડફેટે લેતા આધેડનું મોત હળવદના દેવળીયા ગામે સ્કૂલેથી છૂટીને ઘરે જતી પાંચ છોકરીઓને બુલેટ ચાલકે હડફેટે લેતા એકનું મોત, ત્રણને ઇજા: ગુનો નોંધાયો મોરબીમાં રોડની સફાઈ માટે મહાપાલિકામાં અરજી કર્યાનો ખાર રાખીને યુવાન અને તેના પિતા-ભાઈને ચાર શખ્સોએ માર માર્યો: 17,000 રૂપિયા પડાવી લીધા! મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં અદાણી કંપનીની તાનાશાહી અને ખેડૂતોની લાચારીને ઉજાગર કરતું નાટક રજૂ કરાયું
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકા પંચાયત ખાતે એલ્ડર લાઇનની પ્રથમ વર્ષગાંઠની કેક કાપીને ઉજવણી કરાઇ


SHARE











વાંકાનેર તાલુકા પંચાયત ખાતે એલ્ડર લાઇનની પ્રથમ વર્ષગાંઠની કેક કાપીને ઉજવણી કરાઇ

એલ્ડર લાઇન ૧૪૫૬૭, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગગુજરાત સરકાર અને હેલ્પએજ ઇન્ડિયા દ્વારા સંચાલિત વરિષ્ઠ નાગરિકો માટેની હેલ્પલાઇન ૧૪૫૬૭ ની શરૂઆત તા. ૧૯/૧/૨૨ થી કરવામાં આવેલ છે આ એલ્ડર લાઈનની પ્રથમ વર્ષગાઠ નિમિત્તે વાંકાનેર તાલુકા પંચાયત કચેરી ખાતે એલ્ડર લાઈન ફિલ્ડ રિસ્પોન્સ ઓફિસર રાજદીપ પરમાર દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકા પંચાયતના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલાવાંકાનેર પીએસઆઈ ડી.વી. કાનાણી, વાંકાનેરના નવાપરા વિસ્તારના  વરિષ્ઠ નાગરિકોએલ્ડર લાઇન એફઆરઓ રાજદીપ પરમારનારી અદાલત તાલુકા કો-ઓર્ડીનેટર તેજલબા ગઢવી, દીપિકા દેશાણીવૈશાલીબા, ચાંદનીબેન વૈદ્યસખી વન સ્ટોપ સેન્ટરના પ્રમુખ પ્રવિણાબેન પંડ્યાઅર્બન હેલ્થ સેન્ટર એમપીએચડબ્લ્યુ ઈરફાન વાકલિયાઆઇસીડીએસના તમામ સુપરવાઇઝર અને તમામ સ્ટાફ અને આંગળવાડી વર્કર બહેનો સહિતના હાજર રહ્યા હતા ત્યારે આગેનવો અને અધિકારી દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મેડીકલ ચેકઅપનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અર્બન હેલ્થ સેન્ટર વાંકાનેરના એમપીએચડબલ્યુ ઈરફાન વાકલીયાએ સેવા પુરી પાડી હતી. અને એલ્ડર લાઈનની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે વડીલો દ્વારા કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી.






Latest News