ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

હળવદ પોલીસનું બુલડોઝર ૭.૩૦ લાખના દારૂ ઉપર ફરી વળ્યું


SHARE











હળવદ પોલીસનું બુલડોઝર ૭.૩૦ લાખના દારૂ ઉપર ફરી વળ્યું

મોરબી જિલ્લામાં છેલ્લા સમયમાં પકડાયેલા દારૂના જથ્થાનો નાશ કરવામાં આવી રહ્યો છે ત્યારે હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અલગ-અલગ ગુન્હામાં પકડાયેલ વિદેશી દારૂના જથ્થો નાશ કરવામાં આવેલ છે અને હળવદના ડોકામઇડા પુલની નજીક રેલ્વે પુલની બાજુમાં પડતર ખરાબાની જગ્યાએ જુદાજુદા ૫૩ ગુનામાં પકડાયેલ દારૂની નાની મોટી ૩૨૬૧ બોટલો જેની કિંમત ૭,૩૦,૬૭૫ ના દારૂ ઉપર પોલીસે બુલડોઝર ફેરવી દીધેલ છે.






Latest News