મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

મોરબીની માધાપરવાડી શાળાની બાળાઓએ જાદુગરનો શો યોજાયો


SHARE







મોરબીની માધાપરવાડી શાળાની બાળાઓએ જાદુગરનો શો યોજાયો 

મોરબીની માધાપરવાડી શાળા વિદ્યાર્થીઓ માટે અવનવી પ્રવૃત્તિ કરવા માટે જાણીતી છે ત્યારે મોરબીમાં કામધેનુ રિસોર્ટ પાસેના ગ્રાઉન્ડમાં જાદુગર વી.કે. ના શોનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ગુજરાત અને સૌરાષ્ટ્રનું ગૌરવ કહી શકાય એવા જાદુગર વી.કે. એ જાદુના ખેલ બાળાઓ સમક્ષ રજૂ કર્યા હતા અને આ કાર્યક્રમમાં શાળાની ૩૦૦ જેટલી વિદ્યાર્થીનીઓ આવી હતી અને જાદુનો ખેલ નિહાળી મનોરંજન મેળવ્યું હતું અને વી.કે સાથે દેશભક્તિના ગીતો સાથે ડાન્સની પણ મજા માણી હતી. આવી રીતે જો કોઈ શાળા શો જોવા માંગતી હોય તો તેમણે ૯૦૯૯૯ ૧૦૧૭૦૦ ઉપર સંપર્ક કરવા માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલાએ જણાવ્યુ છે  અને બાળાઓને જાદુગરનો શો બતાવવા શાળાના અલકાબેન કોરવાડિયાનિકિતાબેન કૈલાનિમિષાબેન ચાવડાદયાળજીભાઈ બાવરવાજયેશભાઇ અગ્રાવત, ચાંદનીબેન સાંણજાનિલમબેન ચૌહાણ વગેરેએ જહેમત ઉઠાવી હતી.






Latest News