ગેસ કંપનીએ રોન કાઢી !: ગુજરાત ગેસ કંપનીએ મોરબીમાં સિરામિક ઉદ્યોગના કાયમી-આપદા સમયે આવેલ ગ્રાહકો માટે આપેલા ગેસના ભાવમાં જમીન આસમાનનો તફાવત હળવદના ભલગામડા-દીઘડીયા રોડે ડબલ સવારી બાઇક સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત ટંકારાના ઓટાળા ગામે ખેતરના શેઢાની જમીન માપણીના મનદુખમાં સામસામે મારા મારી: હવે બંને પક્ષેથી ફરિયાદ ટંકારાના લતીપર રોડે ટ્રક સાથે બાઇક અથડાતાં બાઇક ચાલકનું મોત મોરબીના ખાખરાળા ગામ પાસે બસમાંથી ઉતરીને રોડ ક્રોસ કરતાં બે મહિલા સહિત 4 પૈકીનાં 3 લોકોને કાર ચાલકે ઉડાવ્યા મોરબીમાં દેશી-વિદેશી દારૂની 3 રેડમાં 2.09 લાખથી વધુનો મુદામાલ કબ્જે માળીયા (મી)ના રાયસંગપર ગામ નજીકથી જામગરી બંદૂક સાથે એક પકડાયો મોરબીના રવાપર ગામે પાદરમાં ઈલેક્ટ્રીક શોટ લાગતાં યુવાનનું મોત: અજાણ્યા વૃદ્ધનું બીમારીની સારવાર દરમ્યાન મોત
Breaking news
Morbi Today

મોરબીની એસપી કચેરીએ આઇજી-ધારાસભ્યની હાજરીમાં ઉદ્યોગકારોની મિટિંગ યોજાઇ


SHARE











મોરબીની એસપી કચેરીએ આઇજી-ધારાસભ્યની હાજરીમાં ઉદ્યોગકારોની મિટિંગ યોજાઇ 

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ એસપી કચેરી ખાતે મોરબીના ઘારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની હાજરીમા રેન્જ આઈ.જી. અશોક યાદવ તેમજ એસ.પી. રાહુલ ત્રિપાઠી સાથે મોરબી સીરામીક એસોસીએસન, પેપરમીલ એસોસીએસનપેકેજીંગ એસોસીએસનમીઠા ઉદ્યોગ એસોસીએસન તેમજ ટ્રાન્સપોર્ટર એસોસીએસનના હોદેદારોની મિટિંગ રાખવામા આવી હતી જેમા ખાસ કરીને ઓદ્યોગીક વિસ્તારમા થતી લૂંટ ફાટ, ચોરીને અટકાવવા ઓદ્યોગીક વિસ્તારમાં ચેક પોસ્ટ અને પેટ્રોલીંગ ચાલુ કરાવવા બાબતે રજુઆતો કરવામા આવી હતી તેમજ વેપારમાં યેનકેન પ્રકારે અહીના ઉદ્યોગકારોની સાથે ફ્રોડ કરવામાં આવે છે તેને રોકવા માટે સીટની રચના કરવા માટેની ચર્ચા કરવામાં આવી હતી ત્યારે અધિકારીઓએ દ્વારા આગેવાનોને તેના કારખાનામાં કામ કરતાં મજૂરીની તમામ વિગતો નજીકના પોલીસ સ્ટેશનમાં આપવા માટેની ટકોર કરવામાં આવી હતી.






Latest News