મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

સુરેન્દ્રનગર વિભાગના બજરંગ દળના સંયોજક તરીકે મોરબીના કમલભાઈ દવેની વરણી


SHARE







સુરેન્દ્રનગર વિભાગના બજરંગ દળના સંયોજક તરીકે મોરબીના કમલભાઈ દવેની વરણી

કચ્છના વાંઢાય શ્રી ઉમિયા માતાજી મંદિર ખાતે  સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક મળેલ હતી જેમાં સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા મોરબી વિશ્વ હિંદુ પરિષદના મહામંત્રી કમલભાઈ દવેની સુરેન્દ્રનગર વિભાગના બજરંગ દળના સંયોજક તરીકે વરણી કરવામાં આવી છે અને રજનીભાઈ પટેલની સહસયોજક તરીકે વરણી કરવામાં આવી છે અત્રે ઉલેખનીય છે કે, ભારતીય સંસ્કૃતિની અસ્મિતાને જાળવવા અને સંસ્કૃતિના સંવર્ધન માટે ગુજરાતમાં બજરંગ દળ કાર્યરત છે જેમાં મોરબીના બે આગેવાનોની સંયોજક અને સહસંયોજક તરીકે વરણી કરવામાં આવી છે જેથી કરીને સ્થાનિક આગવેનો, હોદેદારો અને કાર્યકર્તા તરફથી તેને અભિનંદન આપવામાં આવી રહ્યા છે






Latest News