ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીની નવયુગ વિદ્યાલય ખાતે વાલીઓ માટે સેમિનાર યોજાયો


SHARE







મોરબીની નવયુગ વિદ્યાલય ખાતે વાલીઓ માટે સેમિનાર યોજાયો

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ નવયુગ વિદ્યાલય દ્વારા કેજી થી ધો. ૧૧ સુધીના વાલીઓની શનાળા ગામે આવેલ પટેલ સમાજ વાડી ખાતે મિટિંગ રાખવામા આવી હતી અને તેમાં બે સત્રમાં ૧૫૦૦ જેટલા વાલીઓ હાજર રહ્યા હતા અત્રે ઉલેખનીય છે કે, સાંપ્રત સમયમાં શિક્ષણ, સંતાન અને વાલી સામેના પડકારોને સમજી તેનું યોગ્ય નિરાકરણ કરી સંતાનોનું ભવિષ્ય કઈ રીતે ઉજ્જવળ બનાવી શકાય તેની અવનવી વાતો ડોક્ટર દીપકભાઈ રાજ્યગુરુ અને મોટીવેશનલ સ્પીકર પ્રતિકભાઈ કાછડીયાએ કરી હતી આ તકે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી કાંજિયા, રંજનબેન પી. કાંજિયા અને બળદેવભાઈ સરસાવાડીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા






Latest News