મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના કેસરબાગમા તાત્કાલિક લાઈટની સગવડતા કરવાની માંગ


SHARE











મોરબીના કેસર બાગમા તાત્કાલિક લાઈટની સગવડતા કરવાની માંગ

મોરબીમાં એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા કલેકટર કચેરીએ આવીને અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં નટરાજ ફાટક પાસે આવેલા કેસર બાગમા તાત્કાલિક લાઈટની સગવડતા કરવામાં આવે તેવી માંગ કરી છે કેમ કે, ત્યાં અંધારાના લીધે ઘણા ન થવાના કામ થાય છે જેથી કરીને કોઈ ફેમિલીને સાથે લઈને ત્યાં ફરવા જઈ શકતા નથી અને બીજી પણ ઘણી બધી ફરિયાદો મળી રહી છે જેથી એકતા એજ લક્ષ્ય સંગઠન ત્યા પહોંચી ગયુ હતુ અને આ દૂષણને ડામવા માટે કલેકટર કચેરીએ અઢારે વરણના ભાઈઓએ સાથે મળીને આવેદનપત્ર આપ્યું હતું






Latest News