મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી ABVP ના કાર્યકર્તાની ગુજરાત પ્રદેશ કારોબારી નિમણુક


SHARE











મોરબી ABVP ના કાર્યકર્તાની ગુજરાત પ્રદેશ કારોબારી નિમણુક

મોરબી એબીવીપી વિધાર્થી હિત અને રાષ્ટ્રહિતના કાર્યો કરતું વિશ્વનું સૌથી મોટું વિધાર્થીઓનું સંગઠન છે. અને એબીવીપીનું ૫૪મું પ્રદેશ અધિવેશન ૬ થી ૮ જાન્યુઆરી  દરમ્યાન ભાવનગર ખાતે યોજાયું હતું જેમાં સમગ્ર ગુજરાતની વર્ષ ૨૦૨૩-૨૪ ની નવનિયુક્ત કારોબારીની ઘોષણા કરવામાં આવી હતી જેમાં મોરબી શાખાના કાર્યકર્તા કર્મદીપસિંહ ઝાલા (મોરબી નગર સહમંત્રી), બંસરીબેન મહેતા (આર.ઑ. પટેલ મહિલા કૉલેજ પ્રમુખ) ની ગુજરાત પ્રદેશ કારોબારી સદસ્ય તરીકે નિમણુક કરવામાં આવી છે જેથી હાલમાં એબીવીપીના હોદેદારો અને કાર્યકર્તાઓ દ્વારા અભિનંદન આપવામાં આવી રહ્યા છે






Latest News