મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના પરશુરામ ધામ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાંખ દ્વારા અંતાક્ષરી યોજાઈ


SHARE











મોરબીના પરશુરામ ધામ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાંખ દ્વારા અંતાક્ષરી યોજાઈ

મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાંખ દ્વારા નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ મંદિર ખાતે અંતાક્ષરીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને આ અંતાક્ષરી સ્પર્ધામાં વિજેતા બહેનોને ગિફ્ટ આપીને સન્માનીત કરવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાંખના પ્રમુખ નીલાબેન પંડિત, મંત્રી શીતલબેન દવે, પ્રોજેક્ટ મંત્રી ચેતનાબેન જોશી, જિલ્લા પ્રમુખ કિરણબેન ઠાકર, હીનાબેન, ભાવનાબેન, પારુલબેન, નિશાબેન, પ્રવિણાબેન, જયશ્રીબેન, માજી પ્રમુખ, ગીતાબેન, મીનાબેન, નિમિષાબેન અને અરુણાબેન સહિતના હોદેદારો અને કાર્યકરતાઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી તેમજ મોરબીના પરશુરામ ધામના ટ્રસ્ટી ભુપતભાઈ પંડ્યા સહિતની તેની ટિમ તરફથી પણ મહિલાઓને આ કાર્યક્રમ માટે સહયોગ મળ્યો હતો






Latest News