મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે વેસ્ટમાંથી બેસ્ટ સ્પર્ધા યોજાશે


SHARE







મોરબીના આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે વેસ્ટમાંથી બેસ્ટ સ્પર્ધા યોજાશે

રાષ્ટ્રીય યુવા દિવસ ૧૨ જાન્યુઆરીએ સ્વામિ વિવેકાનંદ જયંતીનાં અનુસંધાને "વેસ્ટમાંથી બેસ્ટ આપનાં આઈડીયા અન્યોનાં માર્ગદર્શકઆપની કલાકૌશલ્યકારીગરીથી અન્યોને શીખવાસમજવાસમજાવવા અને સ્વરોજગારી  મેળવવામાં મદદરૂપ થઈ વ્યક્તિ સ્વનિર્ભર બનશે અને આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરીએ તેવી ભાવના સાથે વેસ્ટમાંથી સર્વશ્રેષ્ઠ ગૃહ સજાવટની અવનવી વસ્તુઓ બનાવવા માટેની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે  

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજરાત સરકાર ) ગાંધીનગર માન્ય "આર્યભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબીની ધી વી.સી. ટેક. હાઈસ્કૂલમાં કાર્યરત છે અને આગમી રાષ્ટ્રીય યુવા દિવસ ૧૨ જાન્યુઆરી સ્વામિ વિવેકાનંદ જયંતિને ધ્યાને રાખીને "વેસ્ટમાંથી બેસ્ટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે અને જેમાં વેસ્ટ કપડાંઉનપ્લાસ્ટીક-કાગળપ્લાસ્ટીક બોટલકેન્ડીની સળીબાકસની સળીપક્ષીઓનાં પીંછાનકામી સીડીકાગળનકામા બોક્સ વગેરે જેવી અનેક જુની ચીજ-વસ્તુઓમાંથી વિવિધ ગૃહ સુશોભનની વસ્તુઓ જેવી કે ફુલરમકડાંમાસ્કતોરણથેલી  ઢીંગલી,પર્સફુલદાનીપક્ષીઘર વગેરે વગેરે  જેવી આપની મનપસંદ આઈટમ બનાવો શકો છો આ સ્પર્ધામાં ભાગ લેવા માટે સ્પર્ધકોએ જરુરી વસ્તુઓ સાથે લઈને આવવાની રહેશે અને આ સ્પર્ધા  "આર્યભટ્ટ "લોક વિજ્ઞાન કેન્દ્રધી વી. સી. ટેક. હાઈસ્કૂલ રૂમ નં.૨૦૨ ખાતે સવારે ૧૦ થી ૪:૩૦ સુધીમાં રાખવામા આવી છે જેથી આ સ્પર્ધામાં ભાગ લેવા માટે વિદ્યાર્થી  સંસ્થાનું નામ, ગામ  તથા અનુકુળ સમય લખી  એલ.એમ.ભટ્ટ તેમજ દિપેનભાઈ ભટ્ટ પાસે એન્ટ્રી નોંધાવવા માટે જાણ કરવામાં આવી છે  અત્રે ઉલેખનીય છે કે, આ સ્પર્ધામાં બહારથી આવેલા સ્પર્ધકોને નિયમાનુસાર એસ.ટી. બસ ભાડુ ચુકવવામાં આવશે.






Latest News