મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં ડો. હસ્તીબેન મહેતા દ્વારા ૯૬ મો નિશુલ્ક નિદાન કેમ્પ યોજાયો


SHARE







મોરબીમાં ડો. હસ્તીબેન મહેતા દ્વારા ૯૬ મો નિશુલ્ક નિદાન કેમ્પ યોજાયો

મોરબીના સન હાર્ટ ગ્રુપના સહયોગથી તાજેતરમાં વિસીપરા ચાર ગોડાઉન પાસે મોરબી ખાતે નિશુલ્ક નિદાન કેમ્પ યોજાયો હતો અને ડો. હસ્તી મહેતાના ૯૬ માં કેમ્પમાં ડો. હસ્તી મહેતાએ દર્દીઓને વિનામૂલ્યે તપાસી ત્રણ દિવસની ફ્રી દવા આપી હતી. તે ઉપરાંત દર્દીઓના ડાયાબીટીસ અને બીપી ચેક કરવામાં આવ્યા હતા આ કેમ્પને સફળ બનાવવા લખમણભાઈ કણઝારીયાપ્રમુખ દેવકરણભાઈરમણીકભાઈ પરમારતેમજ કેમ્પમાં સહાયક તરીકે રશ્મીન દેસાઈકૌશિકાબેન રાવલકેતનભાઈ મેહતા અને કોઠારીભાઈએ સેવા આપી હતી






Latest News