મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં રોડ, રસ્તાના કામો પુરા કરવા ચેરમેન અજય લોરીયાની અધિકારીને તાકીદ


SHARE











મોરબી જીલ્લામાં રોડ, રસ્તાના કામો પુરા કરવા ચેરમેન અજય લોરીયાની અધિકારીને તાકીદ

મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી અટકેલા રોડ, રસ્તાના કામો બાબતે જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયા દ્વારા જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર સાથે મીટીંગ કરી હતી અને હાઇવેથી માંડીને ગામડાને જોડતા માર્ગોમાં ખીરઇ, મેઘપર, દેરાળા એમ મોરબી, માળીયા, ટંકારા, વાંકાનેર, હળવદના ગ્રામ્ય વિસ્તારોમાં રોડના કામો મંજૂર થઈ ગયા હોય અને ટેન્ડર પ્રક્રિયા પુરી થઈ ગઈ હોય અને જોબ નંબર આવી ગયા હોય તે તમામ રોડના કામો તાકીદે પુરા કરવા સૂચના આપી હતી.






Latest News