મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ મોરબીના નારણકા ગામે પતિ અન્ય છોકરી સાથે ફોનમાં વાત કરતો હોવાની શંકા રાખીને મહિલાએ ફોન તોડી નાખ્યો અને બાદમાં કર્યો આપઘાત મોરબી આરટીઓ ઓફિસે લાયસન્સની ટ્રાય આપીને પરત જતાં યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત: બે વ્યક્તિને ઇજા મોરબી નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં યુવાનનો આપઘાત: સર્વોદય હોટલના ગ્રાઉન્ડમાં ઊભેલા ટ્રકની કેબિનમાંથી યુવાન મૃત હાલતમાં મળ્યો મોરબી શહેર-તાલુકા અને હળવદના ટીકર ગામે જુગારની 4 રેડમાં 3 મહિલા સહિત કુલ 16 પકડાયા
Breaking news
Morbi Today

મોરબી વી.સી. હાઈસ્કૂલની ૧૯૮૯ ની બેંચના વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાયું


SHARE







મોરબી વી.સી. હાઈસ્કૂલની ૧૯૮૯ ની બેંચના વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાયું

મોરબીમાં ૩૩ વર્ષ પહેલા વી.સી. ટેકનીકલ હાઇસ્કુલના સોનેરી દિવસોમાં બનેલા રુપેરી મીત્રોનું સ્નેહમિલન એ-ટોપ ફાર્મ ખાતે યોજાયુ હતું ત્યારે શાળામાં બનેલા મીત્રો સાથે ઘણીબધી ખાટી મીઠી યાદો તાજી કરી હતી મોરબીની વી.સી. ટેકનીકલ હાઇસ્કુલની ૧૯૮૯ ની બેચના વિધ્યાર્થીઓનુ સહકુટુંબ ગેટ-ટુ-ગેધર સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ૧૯૮૯ માં વી.સી.  હાઇસ્કુલમાં ભણેલા ૭૦ વિદ્યાર્થી મિત્રો દેશ-પરદેશથી આવ્યા હતા અને ત્યારે બધા મીત્રો અને તેઓના કુટુંબીઓએ રાસગરબાની રમઝઝટ પણ માણી હતી આ સમગ્ર આયોજન ચેતન સવેરાઋષી દફતરીમહાદેવ ડાભીઅમીત પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું






Latest News