મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં સેવી ઈન્ટરનેશનલ સ્કુલ ખાતે નોલેજ એન્ડ સ્કીલ એક્ઝિબિશન યોજાયું


SHARE







મોરબીમાં સેવી ઈન્ટરનેશનલ સ્કુલ ખાતે નોલેજ એન્ડ સ્કીલ એક્ઝિબિશન યોજાયું

મોરબીમાં આવેલ સેવી ઈન્ટરનેશનલ સ્કુલ ખાતે નોલેજ એન્ડ સ્કીલ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સેવી ઈન્ટરનેશનલ સ્કુલ અને કિડ્ઝી પ્રી-સ્કુલ દ્વારા મોલ ઓફ મેજીકલ માઈલસ્ટોન શિર્ષક હેઠળ સ્કીલ એક્ઝિબિશન કાર્યક્રમ રાખવામા આવ્યો હતો અને તેમાં માત્ર ગણિત વિજ્ઞાન જ નહી પરંતુ અંગ્રેજીહિંદીસામાજીક વિજ્ઞાનજનરલ અવેરનેશ તેમજ પર્યાવરણના  જતન જેવા અનેક  વિષય પર  પ્રી-સ્કુલના ૩ થી વર્ષના બાળકોથી લઈ ધો ૧થી ૮ સુધીના વિદ્યાર્થીઓ દ્વારા ૧૦૦ થી વધુ પ્રોજેક્ટ રજૂ કરવામા આવ્યા હતા અને આ એક્ઝિબિશન ૨૦૦૦ જેટલા વાલીઓ તેમજ અન્ય લોકો દ્વારા નિહાળવામાં આવ્યું હતું અત્રે ઉલેખનીય છે કે, આ એક્ઝિબિશન થકી સેવી ઈન્ટરનેશનલ સ્કુલ અને કિડ્ઝી પ્રી-સ્કુલ દ્વારા સમાજ જાગૃતિપર્યાવરણનુ જતન, બાળકોની નોલેજ અને સ્કીલ ડેવલોપમેંટ માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો






Latest News